ટ્રમ્પ તંત્રનું હવે વ્હાઈટ નાગરિકોને કામના સ્થળે ભેદભાવના કિસ્સામાં કેસ કરવા પ્રોત્સાહન
પ્રેસિડેન્ટ ટ્રમ્પનું તંત્ર હવે અમેરિકામાં વ્હાઈટ (ગોરા) નાગરિકોને કામના સ્થળે તેમની સાથે ભેદભાવ કરાતો હોય તો એવા કિસ્સામાં કાનૂની કાર્યવાહી – કેસ કરવા પ્રોત્સાહન આપી રહ્યું છે,